<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

અકિલા ન્યૂઝ : રાજકોટ મહાનગર પાલિકાની જનરલ બોર્ડમાં બોર્ડ નં ૧૦ના મહિલા નગરસેવક રાજેશ્રીબેન ડોડીયા 3 મહિનાની દીકરી સાનિધ્યાબા સાથે પહોંચ્યા હતા, શાશક પક્ષ અને વિપક્ષની બઘડાટી પણ આ દિકરી એ નિહાળી હતી. : જુઓ વિડિયો

(12:48 PM IST)