<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

અકિલા ન્યૂઝ : રાજકોટ ભાજપના નગરસેવક વિનુભાઈ ઘાવાએ ગેરકાયદેસર ઝુપડાના દબાણ હટાવવા આપ્યું સાંજ સુધીનું અલ્ટીમેટમ, જનરલ બોર્ડ માં ખોડલધામ નવરાત્રી ગ્રાઉન્ડ પાસે રહેલા ઝુપડાના દબાણ ને લઈને એક અઠવાડિયા થી રજૂઆત કરતા હતા, ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ અમારી રજૂઆત સંભાળતા નથી, જો કામગીરી નહીં કરે તો ચમત્કાર દેખાડવો પડશે, વિનુભાઈ ધવા. : જુઓ વિડીયો

(1:32 PM IST)