હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
બોર્ડમાં ૧૦ નગર સેવકો ગેરહાજર

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશનના આજે મળેલ જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ, અન્ય સહિત કુલ ૭ર પૈકી ૬ર નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા, જયારે ભાજપના ૯ તથા કોંગ્રેસના ૧ સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.
(4:16 PM IST)










