<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

પૂર્વ કોર્પોરેટર નાથીબેન જરીયાને શ્રધ્‍ધાંજલિ અપાઇ

રાજકોટઃ જનરલ બોર્ડમાં મનપાના પૂર્વ કોર્પોરેટર નાથીબેન ચંદુલાલ જરીયાનું તા. ૧૬ ના અવસાન થતા આજે બોર્ડમાં સદ્‌ગતને શ્રધ્‍ધાંજલિ અર્પણ કરી શોક ઠરાવ અધ્‍યક્ષ સ્‍થાનેથી આપવામાં આવ્‍યો હતો.

(4:17 PM IST)