હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
કોઠારીયા નાકે ૬૫ વર્ષથી થતી ગરબીઃ મામા સાહેબનો વિખ્યાત રાસ આવતા શનિવારે રજૂ થશે

રાજકોટઃ અહિં કોઠારીયા નાકે ૧૦ વર્ષ થી લઈ ૧૪ વર્ષ સુધીની કુલ ૩૬ બાળાઓ દ્વારા અવનવા રાસ રજૂ કરાશે. ૬૫ વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. તલવાર રાસ, બંગાળી રાસ, ધુનેચી રાસ, મહાકાળી રાસ, મરાઠી રાસ, સિંધી રાસ, સળગતી ઈંઢોણી રાસ, મશાલ રાસ, ખોડિયાર માં રાસ, મહિષાસુર રાસ, ચંડમૂંડ રાસ, મહાકાલ રાસ ભારતમાં વર્ષમાં એક જ વાર રમાતો રાસ એટલે મામા સાહેબનો રાસ આ વખતે તા.૨૭ને શનિવારે જોવા મળશે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:17 PM IST)










