<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

શ્રી આશાપુરા માતાજીના મંદીરે અનેરો ઝગમગાટ

 

પેલેસ રોડ ઉપર આવેલ શ્રી આશાપુરા માતાજીના મંદિરે નવરાત્રી નિમિતે અનેરૂ સુશોભન કરાયુ છે. આર્ટીફીશ્‍યલ ફુલો તેમજ રોશનીનો ઝાકમઝોળ શણગાર કરાયો છે. નીજ મંદીરમાં  માતાજીની મુર્તિને પણ દાગીના, ફુલો અને વષાોથી શોભાયમાન કરવામાં આવી છે. આજે આસો સુદ એકમના પ્રથમ નોરતે શ્રી આશાપુરા માતાજીના મંદીરે વિશાળ સંખ્‍યામાં ભાવિક ભકતો દર્શનાર્થે ઉમટયા હતા. તે સમયની તસ્‍વીરો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) (

(3:00 PM IST)