તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd September 2025
નોર્થ સ્ટાર ઇન્ટરેક્ટ ક્લબ દ્વારા રોટરી વર્ષનો પ્રથમ પ્રોજેક્ટ સ્વચ્છતા અભિયાન

રાજકોટઃ રેન્દરડા તળાવ ખાતે નોર્થ સ્ટાર ઇન્ટરેક્ટ ક્લબ દ્વારા ઈન્ટરવેન્શન એક્ટિવિટી અને સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. તમામ સભ્યોના સક્રિય સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ કરેલ. આ પ્રોજેક્ટમાં સ્વચ્છતાના મહત્વ અંગે જાગૃતિ વિદ્યાર્થીઓને પોતાના પરિસર પ્રત્યે જવાબદાર બનવા પ્રેરિત કર્યા, આ કાર્યમાં પારસ કામાણી, પરિન અવલાણી, મેહુલ પરમાર, ધનેશ પરમાર જોડાયા હતા
(3:05 PM IST)










