<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

જૈનમ નવરાત્રી મહોત્‍સવ રાત્રે ગરીમાપૂર્ણ સમારોહ સાથે પ્રારંભ

દાતા પરિવાર, સહયોગીઓ, સમાજશ્રેષ્ઠીઓ તેમજ જૈનમ ટીમનાં પરીવારજનો દ્વારા મહાઆરતી

 

રાજકોટઃ જૈનમ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૫ નો આજ રાત થી પ્રારંભ થવા જઈ રહયો છે, ખેલૈયાઓ, દર્શકો, મહેમાનો, દાતા પરિવારો, સમાજનાં આગેવાનો, શ્રેષ્ઠીઓ, રાજકીય અને સામાજીક, સંસ્‍થાકિય, સેવાકિય, જૈન સાથી સંસ્‍થાઓ સહીતનાં લોકોની ઉપસ્‍થિતી વચ્‍ચે મહોત્‍સવ ઉજવવા જઈ રહયો છે.

આજનાં પ્રથમ નોરતે દાતાઓ, સહયોગીઓ એવા રોલેકસ રીંગ્‍સનાં મનેશભાઈ મદેકા, શૈલેષભાઈ માઉં, વિભાશભાઈ શેઠ, મોર્ડન ગ્રુપનાં મુકેશભાઈ દોશી, દોશી ઈલેકટ્રીકનાં જુગલભાઈ દોશી, જિતેન્‍દ્ર ઓટોમોબ્‌ાાઈલ્‍સનાં વિરભાઈ ખારા, જસ્‍ટ ઈન ટાઈમ્‍સનાં રાજુભાઈ છેડા, હિતેશભાઈ મહેતા, વૃષ્ટી એડ.નાં આકાશભાઈ મહેતા, એન.ડી.કે. બ્‌ાલ્‍ડિકોનનાં નિમેષભાઈ મહેતા, જે.એમ.જે. ગ્રુપનાં મયુરસિંહ જાડેજા, ભારત ટુલ્‍સ સ્‍ટીલ્‍સ સીન્‍ડીકેટનાં દર્શનભાઈ શાહ, મહાવીર ઓઉટડોરનાં નિલેશભાઈ તુરખીયા, જાણીતા યુવા બ્‌ાલ્‍ડિર મીહીરભાઈ શેઠ, જાણીતા જૈન શ્રેષ્ઠી નિશાંતભાઈ વોરાનાં કરકમલો દ્વારા આગામી ૧૦ દિવસ સુધી યોજાનાર નવરાત્રી મહોત્‍સવનો શુભારંભ કરવામાં આવશે. જૈનમ પરિવારની બ્‌ાાળાઓ દ્વારા ઉપસ્‍થિત ઉદ્ધાટકોનું કુમકુમ તિલક દ્વારા સ્‍વાગત કરવામાં આવશે. આ ઉપરાંત જૈનમનાં સભ્‍ય પરિવારની નવ બ્‌ાાળાઓ માં નવદુર્ગાનાં નવ સ્‍વરૂપની જેમ અદલ વસ્‍ત્રો, શણગાર, અષો અને શષો ધારણ કરી સાક્ષાત નવદુર્ગાનાં નવ સ્‍વરૂપનાં દર્શન કરાવશે.

૧૦ દિવસ સુધી લાખો વોટની સાઉન્‍ડ સીસ્‍ટમ, ધમાકેદાર સંગીત કોઈપણનાં પગને રમવા માટે મજબ્‌ુાર કરે તેવા કર્ણપ્રીય ગીતોની ધુમ મચવાની છે. રોજેરોજની રંગબ્‌ોરંગી થીમ સાથે માં આદ્યાશકિતની આરાધના સાથે માં ભારતીની રાષ્ટ્ર પ્રેમને ઉજાગર કરતી અનેકવિધ ઈવેન્‍ટ યોજાવામાં આવનાર છે. આજથી દશેરાનાં દિવસે યોજાનાર મેગા ફાઈનલ સુધી જૈનમ રાસોત્‍સવમાં રોજ રાત પડે ને દિવસ ઉગ્‍યો હોય તેવો માહોલ રચાશે, વિવિધ વષોમાં સજ્જ થઈ ખેલૈયાઓ પોતાના અવનવા સ્‍ટેપ સાથેની રમત યોજશે ત્‍યારે દર્શકો, મહેમાનો વિગેરેને આનંદની અનુભુતી થશે.

જૈનમના આયોજનને સફળ બનાવવા માટે જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી, જયેશભાઈ વસા, નિલેશભાઈ કામદાર, મેહુલભાઈ દામાણી, સેજલભાઈ કોઠારી, અમિતભાઈ દોશી,  વૈભવભાઈ સંઘવી અમીષભાઈ દેસાઈ (તપસ્‍વી સ્‍કૂલ) નિલેશભાઈ શાહ (નાગરિક બેંક), નિપુણભાઈ દોશી,વીરભાઈ ખારા, ચિરાગભાઈ દોશી, પારસભાઈ ખારા, એડવોકેટ અનિલભાઈ દેસાઈ, એડવોકેટ કમલેશભાઈ શાહ, નિલેશભાઈ ભાલાણી, હિતેશભાઈ મહેતા, શૈલેષભાઈ માઉં, ભાવિકભાઈ શાહ, પ્રશાંતભાઈ સંઘવી, દીશીતભાઈ મહેતા, આકાશભાઈ ભાલાણી, ધૈર્યભાઈ પારેખ, કેવિનભાઈ ઉદાણી, નિલેશભાઈ દેસાઈ, ધર્મેશભાઈ શાહ, જીનેશભાઈ મહેતા, મિલેશભાઈ મહેતા, અશોકભાઈ વોરા, શૈલેષભાઈ શાહ, કામિનભાઈ દોશી, એડવોકેટ પારસભાઈ શેઠ, ડો. પારસભાઈ ડી. શાહ, ડો. રાજુભાઈ કોઠારી, ડો. હિરેનભાઈ કોઠારી, અતુલભાઇ મહેતા,ધર્મેશભાઈ બખાઈ, ચિરાગભાઈ સંઘવી, સુકેતુભાઈ ભોડીયા, ફેનીલભાઈ મહેતા, કુશલભાઈ કોઠારી, ભાવિનભાઈ ઉદાણી, જીગરભાઈ પારેખ, યતીનભાઈ કામદાર, ભરતભાઈ દોશી (વીતરાગ), સંદીપભાઈ સંઘવી, તુષારભાઈ કોઠારી, હિમાંશુભાઈ પારેખ, કુમારભાઈ શાહ, મનનભાઈ દોશી, સન્નીભાઈ પંચમિયા, બી.કે. શાહ, મનીષભાઈ મહેતા (સેન્‍ટ્રલ), જીતુભાઈ લાખાણી, કિર્તીભાઈ દોશી, મનીષભાઈ મહેતા, કેતનભાઇ ગોસલીયા, દિપકભાઈ મહેતા, હિતેશભાઈ દોશી (ધ્‍વનિ), બ્રિજેશભાઈ મહેતા (રાજ), જીગ્નેશભાઈ મહેતા (રોયલ) કુણાલભાઈ મહેતા, મેહુલભાઈ શાહ (રોયલ), મેહુલભાઈ બાવીસી, પ્રણવભાઈ મહેતા, ઉમેશભાઈ શાહ, જીતુભાઈ મારવાડી, રાજેનભાઈ દોશી, પ્રતિકભાઇ ગાંધી, હાર્દિકભાઈ કોઠારી, સાગરભાઈ હપાણી, હિતેશભાઈ શાહ, નિખીલભાઈ ઉચાટ, ચિરાગભાઈ ઉદાણી, પરેશભાઈ વોરા, રાજેશભાઈ મોદી, ભરતભાઈ પારેખ, પુષ્‍પકભાઈ જૈન, ભરતભાઈ કાગદી, કેતનભાઇ દોશી (કે.ડી),  પરમભાઈ પુનાતર, ભરતભાઈ દોશી ,હિતેશભાઈ મણિયાર, પારસભાઈ વખારીયા, અમિતભાઈ લાખાણી, યશભાઈ ઉદાણી, રજતભાઈ સંઘવી, મીખિલભાઇ વોરા, પુનમભાઈ વસા, શ્રેણીકભાઈ દેસાઈ, કૌશિકભાઈ કોઠારી, ભવ્‍યભાઈ વોરા, દર્શનભાઈ દેસાઈ, તેજસભાઈ ગાંધી, જયદ્રથભાઈ સંઘાણી, મનોજભાઈ દોશી, મનીષભાઈ શાહ, ચિરાગભાઈ કોઠારી, ચિરાગભાઈ શાહ, ધવલભાઇ શાહ, હર્ષિલભાઈ માઉં, વિમલભાઈ પારેખ, અનિકભાઈ શેઠ, બકુલેશભાઈ મહેતા, હિમાંશુભાઈ દેસાઈ, એડવોકેટ જીગ્નેશભાઈ શાહ, ઋષભભાઈ ઉદાણી, ઉમંગભાઈ ગોસલીયા, કેતનભાઇ કોઠારી, નિતેશભાઇ મહેતા જહેમત ઉઠાવી રહ્યા છે.(૪૦.૨૯)

(3:45 PM IST)