હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
નવરાત્રીએ માઁ દુર્ગાની ઉપાસનાનો તહેવાર
નવરાત્રી પર્વની શુભેચ્છા પાઠવતા મનપાના પદાધિકારીઓ

રાજકોટ,તા. રર : આસો સુદ એકમથી શરૂ થતા માઁ અંબેની શક્તિની ઉપાસનાના શ્રેષ્ઠ તહેવાર તરીકે ઉજવાતા નવરાત્રી પર્વની મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા શહેરીજનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુ કે નવરાત્રી ૯ દિવસોનો મોટો તહેવાર છે જેમાં દેવી દુર્ગાની ખૂબ જ ઉત્સાહથી પૂજા કરવામાં આવે છે. નવરાત્રી એક સંસ્કળત શબ્દ છે જેમાં ઁનવઁ એટલે નવ દિવસ અનેરાત્રી એટલે રાત જેમાં માઁ દુર્ગાના ૯ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો તહેવાર માઁ અંબા એટલે કે માઁ દુર્ગાની ઉપાસનાનો તહેવાર કહેવાય છે. અંતમાં માતાજીની અસીમ કળપા સદૈવ સૌ પર વરસતી રહે અને નવરાત્રી નિમિતે ઈશ્વરને અંતઃકરણપુર્વકની પ્રાર્થના સાથે ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે.
(4:30 PM IST)










