હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
અકિલા ન્યૂઝ : રાજકોટના અંબાજી કડવા પ્લોટ ગરબી મંડળ દ્વારા પ્રાચન પરંપરાગત બાળાઓનો રાસ, ૧૯૮૩ થી આ ગરબીની થઈ હતી શરૂઆત, પહેલા નોરતે ગરબીમાં બાળાઓએ કર્યો ટીપ્પણી રાસ, રાસને જોવા લોકો ઉમટી પડ્યા, જુઓ ગરબી ચોકથી લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડીયો

(11:51 PM IST)










