<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

અમિતભાઈ શાહની ટકોર બાદ રામભાઈ મોકરીયાએ સ્વદેશી ઘડિયાળ ખરીદી

ગઈકાલે રાજકોટ આવેલા અમિતભાઈ શાહ સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક હતી એ દરમિયાન અમિતભાઈએ રામભાઈને કરોડો રૂપિયાની વિદેશી ઘડિયાળના બદલે સ્વદેશી કંપનીની ઘડિયાળ પહેરવાનું કહ્યું હતું જેના અનુસંધાને આજે રામભાઈ મોકરીયાએ ભાજપના આગેવાનો સાથે જઈ સ્વદેશી ઘડિયાળ ખરીદી હતી. (વિજય વસાણી અકિલા)

(4:44 PM IST)