<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

અકિલા ન્યૂઝ : રાજકોટના દિવાનપરા માં આવેલ મચ્છોમાં મંદિર પટાંગણમાં વર્ષોથી થતી ગરબી એટલે ભગવતી ગરબી મંડળ, આ ગરબીમાં બહેનો નહીં પણ ફક્ત ભાઈઓ પ્રાચીન દેશી રાહડા રમી માતાજીની આરાધના કરે છે, પ્રાચીન ગીતો સાથે ભરવાડ સમાજની આ ગરબી તમે નથી જોઈ તો કઈ નથી જોયું, એક વાર આ ગરબી જોવા પરિવાર સાથે જજો, જુઓ લાઈવ દ્રશ્યો અકીલા સાથે. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શિશાંગીયા : જુઓ વિડિઓ

અકિલા ન્યૂઝ : રાજકોટના દિવાનપરા માં આવેલ મચ્છોમાં મંદિર પટાંગણમાં વર્ષોથી થતી ગરબી એટલે ભગવતી ગરબી મંડળ, આ ગરબીમાં બહેનો નહીં પણ ફક્ત ભાઈઓ પ્રાચીન દેશી રાહડા રમી માતાજીની આરાધના કરે છે, પ્રાચીન ગીતો સાથે ભરવાડ સમાજની આ ગરબી તમે નથી જોઈ તો કઈ નથી જોયું, એક વાર આ ગરબી જોવા પરિવાર સાથે જજો, જુઓ લાઈવ દ્રશ્યો અકીલા સાથે.
કેમેરામેન : સંદીપ બગથરીયા
રિપોર્ટ : નિલેશ શિશાંગીયા

(12:45 AM IST)