<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

અમિતભાઈ શાહની ટકોર બાદ રામભાઈ મોકરીયાએ સ્‍વદેશી ઘડિયાળ ખરીદી

ગઈકાલે રાજકોટ આવેલા અમિતભાઈ શાહ સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક હતી એ દરમિયાન અમિતભાઈએ રામભાઈને કરોડો રૂપિયાની વિદેશી ઘડિયાળના બદલે સ્‍વદેશી કંપનીની ઘડિયાળ પહેરવાનું કહ્યું હતું જેના અનુસંધાને રામભાઈ મોકરીયા અને પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ભરતભાઈ બોધરા સહીતના આગેવાનોએ સાથે જઈ સ્‍વદેશી ઘડિયાળ ખરીદી હતી. (વિજય વસાણી અકિલા) 

(11:35 AM IST)