તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Wednesday, 24th September 2025
વોર્ડ નં.૨માં અદ્યતન પાર્ટી પ્લોટ બનશે
ગાયત્રિધામથી એચ.સી.જી. હોસ્પિટલ રોડ પર મનપા દ્વારા નિર્માણ થનાર સુવિધાના કામનો પ્રારંભ

રાજકોટ, તા., ૨૪ : વોર્ડ નં.૨માં આવેલ ગાયત્રીધામ થી H.C.G હોસ્પિટલ રોડ ઉપર અધતન પાર્ટી પ્લોટનુ ખાતમુહુર્ત ૬૯-વિધાનસભા ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા તેમજ વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે વોર્ડ નં.૨ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, વોર્ડ નં.૨ના પ્રમુખ ભાવેશ ટોયટા, વોર્ડ નં.૨ના મહામંત્રી ધૈર્યભાઈ પારેખ, મહામંત્રી હર્ષવર્ધનભાઈ કહોર, જયસુખભાઈ પરમાર, ગુલાબસિંહ જાડેજા, જે.ડી. ઉપાધ્યાય, યોગરાજસિંહ જાડેજા, કમલેશભાઈ મકવાણા,રાજનભાઈ સિંધવ, રાજુભાઈ ટોયટા, ભરતભાઈ વીરડા, જતીનભાઈ મણિયાર, કૌશિકભાઈ અઢીયા, અજયસિંહ જાડેજા, રાજુભાઈ ખમણવાળા, ભરતભાઈ કાઠી, ઉદયભાઈ સમોયા, નરેન્દ્રસિંહ ગોહિલ, રઘાભાઈ ચાવડા, રાજુભાઈ દલવાણી, અશોકભાઈ લશ્કરી, અશોકભાઈ કુંડલીયા, ચેતનભાઈ વસાણી, જયેશભાઈ માંકડ, મલપભાઈ રૂપારેલ, સંજયભાઈ ભટ્ટ, બિપિનભાઈ કોટેચા, પ્રમોદભાઈ સોમૈયા, જતીનભાઈ પરમાર, ભારતીબેન લાઠિયા, આશાબા વાઘેલા, હિરલ કટારિયા, નેહાબેન રાચ્છ, મીનાબેન, રેખાબેન બગડાઇ, ભારતીબેન ચૌહાણ, દર્શનાબેન પરમાર, નિરાલીબેન કાકુ, ભાવનાબેન કુંડલીયા, ગીતાબેન પંડ્યા, નીરાબેન ભટ્ટ, જ્યોતિબેન ચાવડા, બીનાબેન પારેખ, હર્ષાબેન ચંદાણી, યોગીતાબેન, સંગીતાબેન વ્યાસ તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.
(4:33 PM IST)










