News of Friday, 26th September 2025
બીજા નોરતે બાળ ખેલૈયાઓની રમઝટ

રાજકોટઃ બાલભવનનાં વિશાળ જોકર ગ્રાઉન્ડમાં વસંત સાઉન્ડના ગરબા-દાંડિયારાસની રમઝટ બોલાવી રહયા છે. સંખ્યાબંધ બાળકોને રોજ ઇનામ - પુરસ્કાર અપાય છે. બીજા નોરતે ભાજપ સૌરાષ્ટ્રના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, મૌલેશભાઇ, સોનલબેન, નિખિલભાઇ પટેલ અને નીનાબેન પટેલ, મહેશભાઇ ચૌહાણ અને અજયસિંહ જાડેજા સહિતના ં મહેમાનોએ ર્માં જગદંબાની આરતીનો તૃપ્તિબેન મણીયાર, નંદનીબેન પોટર, ધરાબેન પરમાર અને બીજલબેન સોની એ નિર્ણાયકોની સેવા આપેલ તસ્વીરમાં રાજુભાઇ ધ્રુવ, ડો. અલ્પનાબેન ત્રિવેદી, યજ્ઞેશભાઇ જોશી વિગેરે મહાનુભાવો નજરે પડે છે
(1:50 PM IST)










