<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

ગરબા તથા દાંડિયા ડેકોરેશન સ્‍પર્ધાએ જમાવટ કરી

 

રાજકોટઃ રાજકોટ રેસકોર્ષમાં આવેલ બાલભવન ખાતે પ થી ૧૬ વર્ષના બાળકો ર ગ્રુપમાં  સનેડો,ભાઇભાઇ અને ટીટોડાનાં તાલમાં પણ ઝુમ્‍યા ગરબા દાંડિયા ડેકોરેશન સ્‍પર્ધાના વિજેતાઓ ડેઇલી પાસ ધરાવતા બાળકોમાંથી પણ વિજેતાઓને ઇનામ આપી સન્‍માનીત કરાયા, મેયર નયનાબેન પેઢડીયા, સ્‍વાતિબેન પંડયા, નિતાબેન વ્‍યાસ, ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, અંકિતાબા વાઘેલા સહિતના઼ મહેમાનોએ માં જગદંબાની આરતીથી કાર્યક્રમની શરૂઆત કરી, નિર્ણાયક તરીકે સ્‍નેહાબેન માંડલિયા, નિધિબેન ખંઘેરીયા, નેહલબેન મહેતા અને પુજાબેન પંડયાએ સેવા આપી બાલભવન રાજકોટનાં માનદ મંત્રી શ્રી મનસુખભાઇ જોષી અને ટ્રસ્‍ટી શ્રી ડો. અલ્‍પાબેન ત્રિવેદી (હેલીબેન) સાથે મહેમાનોનાં હસ્‍તે વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું

(11:47 AM IST)