<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

અમે બાલુડા તારા છીએ કરજે તુ રખવાળી ભુલો અમારી માફ કરજે...

 

રાજકોટઃ રાજ નવદુર્ગા ગરબી મંડળ- રાજકોટ દ્વારા ૧૬વર્ષથી રાજ રેસીડેન્‍સી, મવડી રોડ, જીથરીયા હનુમાનની સામે-મવડી ખાતે ગરબીની ૨૮ બાળાઓ દ્વારા પ્રાચીન રાસની રમઝટ બોલાવવામાં આવી રહી છે. આયોજનમાં સંજય કપુરીયા, સંજય કમાણી, સની લુણાગરીયા, જીતુભાઇ વાડોદરીયા જોડાયા છે. બાળાઓને નિહાળવા મોટી સંખ્‍યામાં લોકો ઉમટી પડતા હોય છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:23 PM IST)