News of Saturday, 27th September 2025
અકિલા ન્યૂઝ : નીલસિટી કલબ આયોજિત રાસ મહોત્સવ માં થયેલ બબાલ મામલે બજરંગ દળ એ નિવેદન આપ્યું, નીલસિટી ના આયોજક કદાચ પીધેલી હાલત માં હોય તેવું વર્તન કર્યું હતું, બજરંગ દળ દ્વારા અનેક રાસ મહોત્સવ આયોજનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આયોજકોએ સપોર્ટ કર્યો હતો, નીલ સીટી ક્લબના આયોજકો નું અભિમાની વર્તન :જુઓ વિડીયો

(5:19 PM IST)










