<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

વરસતા વરસાદમાં રાત્રે બુટભવાની ગરબી મંડળની બાળાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી

 

રાજકોટઃ શહેરના કોઠારીયા મેઈન રોડ પર આવેલ શ્રી બુટભવાની ગરબી મંડળ ખાતે ગઈરાત્રે વરસતા વરસાદમાં નવરાત્રિની અનોખી ઉજવણી. મંડળના આયોજક રસિકભાઈ સાગઠિયા (મો. ૯૯૧૩૨ ૭૭૩૩૪)ની આગેવાની હેઠળ, બાળાઓએ ચાલુ વરસાદમાં પણ માતાજીના ગરબા રમવાનો અને આરતી કરવાનો ઉત્‍સાહ જાળવી રાખ્‍યો હતો

(2:48 PM IST)