<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

કેસરીયો રંગ તને લાગ્‍યો...... રઘુવંશી પરીવાર રાસોત્‍સવને સંગ

 

રાજકોટઃ ખેલૈયાઓ પારીવારીક માહોલમાં સંગીતના શૂરથી તાલીઓના તાલ સાથે ગરબા સહીત અનેક નવી સ્‍ટાઈલમાં ગાયક કલાકાર અજય ગઢવી, રૂપાલી જાંબુચા, નિહાલ પિત્રોડા, વિજય બારોટના મધુર સ્‍વારથી ખેલૈયાઓ થનગનાટ કરવા મજબુર કરી દીધા હતા.

નવરાત્રિના છઠા નોરતે રાસોત્‍સવમાં ખલૈયાઓ અલગ-અલગ ગ્રુપ દ્વારા અવનવા ડ્રેસકોડ સાથે સુર અને તાલ સંગ સાથે સંપૂર્ણ પારીવારીક માહોલમાં રાસ રમતા ગ્રાઉન્‍ડ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યુ હતું. એક થી એક ચઢીયાતા પ્રાચીન અર્વાચીન ગરબા અને ગીતો તેમજ. તેમજ શુભ ઇવેન્‍ટસના આશિષ કોટક તથા કવિતા કોટકનું ઓર્કેસ્‍ટ્રા તથા અદ્યતન સાઉન્‍ડ સીસ્‍ટમ ગણેશ સાઉન્‍ડ હાઇ-ટેક સાઉન્‍ડ સીસ્‍ટમથી ખેલૈયાઓ આફરીન થયા હતા અને મન મુકી ઝૂમી ઉઠયા હતા.

આ પ્રસંગે રાજયસભાના સાસંદ રામભાઈ મોકરીયા, સાસંદ પરસોતમભાઈ રૂપાલા, રાજકોટ મ્‍યુ.સ્‍ટેન્‍ડીંગ ચેરમેન જૈમીન ઠાકર, પી.એસ.આઇ શ્રી ગલચર, અનિલભાઈ સોનારા, રાકેશભાઈ પોપટ, શેલેષભાઈ પાબારી, ઉત્‍સવભાઇ ખખ્‍ખર, અભિ ખખ્‍ખર, અમિતભાઈ રૂપારેલીયા, શિલ્‍પાબેન પુજારા, તરુબેન ચંદારાણા, પ્રતિકભાઇ ચંદારાણા, મહિપત સિંહ ચુડાસમા, વિગેરે ઉપસ્‍થિત હ્યિા હતા.

રઘુવંશી પરીવાર રસોત્‍સવના પાંચમાં નોરતે પ્રિન્‍સ ફર્સ્‍ટ ભવ્‍ય મણીયાર, સેકેન્‍ડ પ્રિન્‍સ ચિરાગ કોટક, થર્ડ પ્રિન્‍સેસ અર્પિત ઓંધીયા, ફોર્થ પ્રિન્‍સ પ્રેમ જોબનપુત્રા, ફીફથ પ્રિન્‍સ યુગ નથવાણી, તથા ફર્સ્‍ટ પ્રિન્‍સેસ રીયા બુધ્‍ધદેવ, સેકેન્‍ડ પ્રિન્‍સેસ પુજા કોટેચા, થર્ડ પ્રિન્‍સેસ રીયા ઠકકર, ફોર્થ પ્રિન્‍સેસ દિયા પોપટ, ફીફથ પ્રિન્‍સેસ કોમલ ચંદારાણા વિજેતા જાહેર કરેલ તથા કિડસમાં ફર્સ્‍ટ પ્રિન્‍સ દક્ષ હિન્‍ડોચા, સેકેન્‍ડ પ્રિન્‍સ જેનીશ કાનાબાર, થર્ડ પ્રિન્‍સ વૈદાત જીમુલીયા, તથા કિડસમાં ફર્સ્‍ટ પ્રિન્‍સેસ આયુષી તન્ના, સેકેન્‍ડ પ્રિન્‍સેસ અનેરી કાનાબાર, થર્ડ પ્રિન્‍સેસ હારવી વિઠલાણી,વિજેતા જાહેર કરેલ તેમજ વેલડ્રેસમાં સ્‍નેહીલ ખાખરીયા, સાંચી ગણાત્રા, મોક્ષા પોપટ, મનન સોમૈયા ને વિજેતા જાહેર કરી લાખેલા ઇનામો વિતરણ કરેલ હતા.

આયોજનને સફળ બનાવવા આયોજકની ટીમ પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, શૈલેષભાઈ પાબારી, ધર્મેશભાઇ વંસત, જતીન દક્ષિણી, કૌશીક માનસતા, પ્રકાશભાઇ સોમૈયા, મેહુલ નથવાણી, શ્‍યામલ વિઠલાણી, અશ્વિનભાઈ જોબનપુત્રા, આનંદ જોબનપુત્રા અમીતભાઈ અઢીયા, મોહીતભાઇ નથવાણી, જતીનભાઇ પાબારી, કલ્‍પેશભાઈ તન્ના, વિપુલભાઈ મણીયાર, રાજભાઈ બગડાય, મયુરભાઈ અનડકટ, વિપુલ કારીયા, રશેષભાઈ કારીયા, ધવલભાઈ પાબરી, અમીતભાઈ દક્ષિણી, ઉમેશભાઈ સેદાણી, લાલભાઈ (સેઠજી), કેયુરભાઈ રુપારેલ, હિતેશભાઈ ગટેચા, રાજુભાઇ થાવરીયા, સંદીપભાઈ લાખાણી, કિરીટભાઈ કેશરીયા, રાકેશભાઈ ચંદારાણરા, રાજ વિઠલાણી, પાર્થ કોટક, માનવ કારીયા, ધ્રુવ રાજા, કિશન વિઠલાણી, કેવલ વંશત, કેજશ વિઠલાણી, પાર્થ જોબનપુત્રા, યશ ચોરેલીયા, કિતી શીંગાળા, રુશીલ ગટેચા, હિરેન કારીયા, હિમાશું કારીયા, મહેન્‍દ્ર જીવરાજાણી, કાનાભાઈ સોનછાત્રા, હેમાંગ તન્ના, અલ્‍પેશ ભુપતા, જિલ ગનાત્રા, કેવલ તન્ના, હાર્દિક તન્ના, યશ અજાબીયા, ઘુમિલ ગોંધીયા, પ્રેમ જોબનપુત્રા, હેમલ વિઠલાણી, ભાવીન તન્ના, ભાવેશ પાવાગઢી, શિતલ બુદ્ધદેવ, મનીશાબેન ભગદેવ, શિલ્‍પાબેન પુજારા, તારુબેન ચંદારાણા, કશ્‍મીરાબેન નથવાણી, જહેમત ઉઠાવી રહયા છે. વિશેષ માહિતી માટે મો. ૯૮૨૪૪ ૦૦૩૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવ્‍યું છે.

(4:03 PM IST)