News of Tuesday, 30th September 2025
સોરઠીયા રજપુત સમાજ દ્વારા ગુરૂવારે શસ્ત્રપૂજન
જ્ઞાતિના લોકો જોડાશે, બહેનોને પણ પરંપરા વસ્ત્રો સાથે ઉપસ્થિત રહેવા અનુરોધ

રાજકોટઃ પ્રાતઃસ્મરણીય પૂ. દેશળ બાપુ વિરલ વિભુતી સંત સંપૂર્ણાનંદજી બાપુ તથા મહામુકતરાજ સંત પૂ. દેવુભગતની પ્રેરણાથી સોરઠીયા રજપૂત યુવા શકિત ગ્રુપ રાજકોટ દ્વારા સમાજના પ્રમુખ વિજયભાઇ ચૌહાણ તથા કાર્તિકભાઇ ચૌહાણ તેમજ દાતા ઓ અને વડીલોની ઉપસ્થિતીમાં વિજયાદશમીના પાવન દિવસે તા. ર/૧૦ ગુરૂવાર બપોરના ૩ કલાકે સ્થળઃ શ્રી સોરઠીયા રજપૂત સમાજ ભવન, ૧-દિપક સોસાયટી, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે
શષા પૂજનનું આયોજન કરવામાં આવેલ છે. પુજન માટે આપનું શષા સાથે લાવવાનું રહેશે અને સાફો પણ લાવવો, સાફો બાંધવાની વ્યવસ્થા સમાજ દ્વારા કરાયેલ હોવાનું જણાવાયું છે. બહેનોને પણ પરંપરાગત વષાોમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
સોરઠીયા રજપૂત યુવા શકિત પ્રમુખ આકાશભાઇ ચૌહાણ, મુકુંન્દભાઇ રાઠોડ, નિલેશભાઇ સોલંકી, પ્રતાપભાઇ ચૌહાણ, વિમલભાઇ હાડા, અતુલભાઇ રાઠોડ, પ્રદિપભાઇ ચૌહાણ, શૈલેષભાઇ ચૌહાણ, વિરેન્દ્ર ડાભી (વી.ડી.) ચિરાગ પરમાર, અભય ચૌહાણ, અજયભાઇ પરમાર, નિરજ ભટ્ટી, દેવાંગ ડોડીયા, હર્ષદ સરવૈયા, ધવલ ચૌહાણ, હરપાલ ચૌહાણ, અનિલ ચૌહાણ, યુવરાજ ચૌહાણ, ઋષભ હાડા, મહાવીર ચૌહાણ, મુકેશભાઇ ચાવડા, કિશન ચૌહાણ, ભાવેશ વાઘેલા, મુકેશભાઇ મકવાણા, પ્રકાશભાઇ ચૌહાણ, સત્યજીત પરમાર જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીર અભિજીત બગથરીયા)
(4:25 PM IST)










