News of Wednesday, 1st October 2025
મંગળ એટલે માતાજીની કૃપા અંધ શ્રધ્ધાથી દૂર રહેવુ

કુમાર ગાંધીનું વિશ્લેષણ
માતાજીની આરાધના ના દિવસો ચાલી રહ્યા છે. વ્રત-તપ થી દાન કરીને માતાજીના આર્શિવાદ મેળવવા બાળાઓને જમાડવી.
જેઓની જન્મ કુંડલીમાં મંગળ પોતાની રાશિમાં હોય અથવા કેન્દ્ર સ્થાનમાં કે ત્રિકોના સ્થાનમાં હોય તેઓની ઉપર માતાજીની કૃપા હોય જ છે.
મા-બાપની સેવા કરવી બહેન - દીકરીઓ, બુર્ઝગ, વ્યકિતઓને મદદ કરવી તેઓને માન આપવાથી તેમના આર્શિવાદ મળે છે. અને જેનાથી માતાજી ઇશ્વરની કૃપા રહે છે.
ઘણા લોકો પોતાને માતાજી આવે છે તેવો ભ્રામક પ્રચાર કરીને ધર્મના નામે લોકોને છેતરતા હોય છે. માતાજીના આર્શિવાદ સારી વ્યકિત ઉપર જરૂર હોય છે. માતાજીની એક ઝલક જો પ્રાપ્ત થાય તો પણ જીવન ધન્ય બની જાય. ધાર્મિક વિચારો વાળા ઇમાનદારી વ્યકિત ઉપર માતાજીના આર્શિવાદ જરૂર હોય છે. માતાજી કદાપી કોઇને નડતા નથી. જેથી આ બાબત સમજદારી કેળવવી ધુણતા હોય છે.શ્રધ્ધા જરૂરી છે પણ શ્રધ્ધામાંથી અંધ શ્રધ્ધા ઉભી થાય તો શુ થાય જેથી આ બાબતને ધ્યાનમાં લેવી. (પ-૪)
કુમારભાઇ ગાંધી
અકિલા કોલમીસ્ટ
૭૮૭૮૧ ૭૮૭૮૩

(2:35 PM IST)










