<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

રાજકોટની ધોળકિયા સ્કૂલના ગુમ થયેલા ત્રણેય વિદ્યાર્થીઓ જૂનાગઢથી મળ્યા

પરીવાર, પોલીસ અને સ્કૂલ સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો:તમામ બાળકો ધોરણ 8 ના વિદ્યાર્થીઓ

રાજકોટની ધોળકિયા સ્કૂલના ગુમ થયેલા ત્રણેય વિદ્યાર્થીઓ જૂનાગઢથી મળી આવ્યા છે, બાળકો મળી આવતા પરીવાર, પોલીસ અને સ્કૂલ સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો ગુમ થયેલ તમામ બાળકો ધોરણ 8 ના વિદ્યાર્થીઓ છે

 જાણવા મળ્યા મુજબ ક્લાસરૂમમાં તોફાન કરતા હતા ,ક્લાસ માંથી બહાર કાઢ્યા બાદ વિદ્યાર્થીઓ શાળામાંથી જ નીકળી ગયા હતા  બાળકો ઘરે ન પોહ્ચતા વાલીઓ શાળાએ પોહ્ચ્યા હતા વાલીઓને સાથે રાખી સ્કૂલ સંચાલકોએ કરી પોલીસને જાણ કરી હતી ત્રણેય વિદ્યાર્થીઓ શાળાની બહાર નીકળતા હોઈ તેવા સીસીટીવી આવ્યા સામે હતા

 

 

(10:50 PM IST)