<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

નિવૃત લાયબ્રેરિયન ટીંબાવડી નિવાસી રવજીભાઇ પરમારનું દુઃખદ અવસાનઃ આજે સાંજે બેસણું

રાજકોટઃ વંથલી (સોરઠ), હાલ ટીંબાવડી, જુનાગઢ નિવાસી સ્‍વ. રવજીભાઇ નથુભાઇ પરમાર (ઉ.વ.૭૫) (નિવૃત લાઇબ્રેરીયન, તે રેખાબેન (નિવૃત શિક્ષિક)નાં પતિ તથા મુંજાલભાઇ અને ડો. તીર્થરાજનાં પિતાશ્રી, મનીષાબેન અને ડો. ચાંદનીબેન પરમાર (પ્રાંત અધિકારી, રાજકોટ-૧)નાં સસરા, અથર્વ અને હર્ષવર્ધનના દાદા, મગનભાઇ (કેશોદ), મોહનભાઇ (જૂનાગઢ)નાં નાનાભાઇ, કાંતાબેન (કેશોદ) નાં મોટાભાઇ, અમૃતભાઇ ગોહેલ (મોટાખોખરા), બાબુભાઇ અને બટુકભાઇ (ભાવનગર) નાં બનેવી તા.૨૯ને ગુરૂવારનાં રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું આજે તા.૦૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે, સ્‍વામિનારાયણ બી.એ.પી.એસ. અક્ષરમંદિર, મધુરમ રોડ, એગ્રીકલ્‍ચરનાં ગેટની સામે, જૂનાગઢ ખાતે રાખેલ છે.

(2:44 PM IST)