News of Friday, 3rd October 2025
ગોપીરાસમાં નારી શકિત ખીલી ઉઠીઃ બહેનોએ કરી માતાજીની આરાધના

રાજકોટઃ નવરાત્રી મહોત્સવ તેના અંતિમ તબક્કામાં છે અને સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવમાં નવમાં નોરતે નારી શક્તિ ખીલી ઉઠી હતી અને માતાજીની ભક્તિભાવપૂર્વક આરાધના કરી હતી.
ડી.એચ. કોલેજ ગાઉન્ડ ગોપીરાસમાં રમતા બહેનો ના રાસ નીહાળવા નાથાભાઈ કાળલીયા, કમલેશભાઈ મીરાણી, નરેન્દ્રભઇ દવે, અરવિંદભાઇ તાળા, ઇશ્વરભાઇ ત્રાડા, નીતીનભાઇ નથવાણી, અનિરુદ્ધભાઈ નકુમ, દિપકભાઈ સખીયા, દેવાંગભાઈ માકડ, પ્રતાપભાઈ પટેલ,ડો. શૈલેશભાઈ માકડિયા, શ્રીયાબેન માકડિયા, બકુલભાઈ નથવાણી, કાશ્મીરાબેન નથવાણી, જયશ્રીબેન સેપાલ, ચંદ્રીકાબેન ધામેલિયા, મનીષભાઇ ભટ્ટ, કમલભાઇ ધામી, દિનેશભાઇ વીરાણી, સીમાબેન પટેલ, મિનલબેન પટેલ, હંસાબેન ડેલાવાળા, યશોમતીબેન ડેલાવાળા, ચંદાબેન ડેલાવાળા, માધવીબેન ફીચડિયા, ગુણવંતભાઈ ભટ્ટ, મનસુખભાઇ ધંધુકિયા, ધનશ્યામભાઈ પરસાણા ઉપસ્થિત રહ્યા હતા.
આજે ગુરુવાર ગોપિરાસમાં મુખ્ય મહેમાન તરીકે અંજલીબેન રૂપાણી, ગાયત્રીબા વાધેલા, કાશ્મીરાબેન નથવાણી, ભાવનાબેન જોશીપુરા, શીલાબેન ચાંદરાણી, રમાબેન માવાણી, બીનાબેન આચાર્ય, શિલ્પાબેન પૂજારા, કિર્તિબેન પોપટ, જયશ્રીબેન સેજપાલ, અતુલભાઈ રાજાણી, યોગીભાઈ છનીયારા, રજનીભાઈ કાત્રોડિયા, અતુલભાઈ શેઠ, પરસોતમભાઈ પીપળીયા, રામજીભાઇ શિયાણી, દિલીપભાઇ પટેલ, રાજેશભાઈ નસીત, રશ્મિભાઈ પટેલ, સુનીલભાઇ મહેતા, પરેશભાઈ ધીંગાણી, સુરેશભાઇ હિરપરા, સુરેશભાઇ પરમાર, વલ્લભભાઇ ગોંડલિયા, મનસુખભાઈ ધંધુકિયા, ગુણવંતભાઈ ભટ્ટ, કમલેશભાઈ આડેસરા, દિનેશભાઇ કારીયા, બીરેનભાઈ વાળા, રાજુભાઇ પટેલ, જયેશભાઇ શાહ, ભરતભાઇ ગાજીપરા, કિરણભાઈ બાટવીયા, રાજુભાઇ ગોંડલિયા, વિજયભાઈ સોલંકી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ રાસોત્સવની સફળતા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, રાજેન્દ્રભાઈ શેઠ, જયસુખભાઇ ડાભી, શિવલાલભાઈ રામાણી, ભરતભાઈ સોંલકી, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, જ્યશ્રીબેન વ્યાસ, ભાવનાબેન મહેતા, રેખાબેન રાઠોડ, છાયાબેન દવે જહેમત ઉઠાવી રહ્યા છે.
(2:28 PM IST)










