<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

આજે મોચી સમાજ પારિવારિક દાંડીયારાસ મહોત્‍સવ

માં ચામુંડા મોચી જ્ઞાતિ યુવા સેના રાજકોટ શહેર દ્વારા આયોજન ત્રણ હજાર ખેલૈયાઓ રાસે રમશે

રાજકોટઃ મોચી સમાજ પારિવારિક  ભવ્‍ય ‘‘દાંડીયારાસ મહોત્‍સવ'' આયોજન નવલા નવમાં વર્ષમાં પ્રવેશ પામેલ છે તા. ૩/૧૦/ શુક્રવારે સાંજે ૭ વાગ્‍યાથી સેન્‍ટર ગ્રાર્ડન ચાયવાલા કાફે પાછળ અયોધ્‍યા ચોક પાસે દાંડીયારાસ મહોત્‍સવનું આયોજન થયું છે.

અતિથી વિશેષ તરીકે સાંસદ પરસોતમભાઇ રૂપાલા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર પ્રમુખ માધવભાઇ દવે, પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ, શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, વોર્ડ નં. ૧ કોર્પોરેટર હિરેનભાઇ ખીમાણીયા, ડો. અલ્‍પેશભાઇ મોરજરીયા, શ્રીમતી દુર્ગાબા જાડેજા, વોર્ડ નં. ૧ ના પ્રમુખ જયરાજસિંહ જાડેજા, જીમીભાઇ અડવાણી, શીવ સેના ગુજરાત પ્રદેશ  પ્રભારી વિજયભાઇ વાંક, મહેલુભાઇ બોરીચા, સંજયભાઇ બોરીચા- જે માડી ગ્રુપ ના મોચી સમાજ એસ.એન. ચૌહાણ, ઉમેશભાઇ વાળા, ગુણવંતભાઇ ચુડાસમા, રાજુભાઇ જેઠવા (બાબરાવાળા) શ્રીમતી ઇલાબેન ગોહેલ- નાયબ જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પંચાયત રાજકોટ હસમુખ પરમાર, રાહુલ ઓર્નામેન્‍ટ, અમીત પરમાર, અલ્‍પા ફર્નિચર, ગીરીશભાઇ દસાડીયા, આર્યન ફીમ્‍સ ફ્રિએશન મયુર વાળા, જેપી એન્‍ટરપ્રાઇઝ કમલેશ ચાવડા-પ્રમુખ મોચી જ્ઞાતિ સેવા ટ્રસ્‍ટ ગાંધીગ્રામ ધર્મેન્‍દ્રભાઇ રાઠોડ, યશ હેન્‍ડીગ્રાફ  પ્રતિકભાઇ પરમાર, ઉદય ચૌહાણ, મહાવીર મોર્ટસ, નીતીન ચૌહાણ, સાઇ મોટર્સ દિનેશભાઇ જેઠવા, એચ-૩ કલેકશન યોગેશભાઇ પરમાર- શિવ સર્જિકલ, નીલેશ પરમાર- ચામુંડા બેગ્‍સ, ધર્મેશ મકવાણા, શિવ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ, મનીષભાઇ રાઠોડ, ક્રિષ્‍ના ઓટો કન્‍સલ્‍ટ વિપુલભાઇ વાઘેલા, બળવંતભાઇ ચૌહાણ, નામલ ધામ ગ્રુપ સંજય ચૌહાણ, શ્રી સતીશ ચુડાસમા, કાસાબેલા, ધનશ્‍યામભાઇ ચૌહાણ, પ્રમુખ શ્રી મોચી એકતા ચેરીટ્રસ્‍ટ બરોડા, ધર્મેદ્રભાઇ ચૌહાણ, પાનેરી એમ્‍બ્રોડરી બરોડા, સંજયભાઇ કામળીયા, જુનાગઢ પ્રમુખ હર્ષદભાઇ મકવાણા -સ્‍પોર્ટસ ડાઇરકેટર બીપીનભાઇ જેઠવા, હાર્દિક ચૌહાણ, ડો. મૌલિક જેઠવા, કિન્નરીબેન ચૌહાણ, નરેન્‍દ્રભાઇ સરવૈયા, હિરેનભાઇ ચાવડા, અમરેલી પ્રમુખ ભરતભાઇ ચુડાસમા ગોંડલ ડો. હિરેનભાઇ મકવાણા ઉપસ્‍થિત રહેશે.

 આયોજનને સફળ બનાવવા માટે દિનેશભાઇ ચાવડા, નિલેષભાઇ વાઘેલા, ભરતભાઇ પરમાર, સુરેશભાઇ  ચૌહાણ, મુકેશભાઇ  ચુડાસમા, દિનેશભાઇ ચુડાસમા, જગદીપભાઇ જેઠવા, કેતનભાઇ ડાભી જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર અભિજીત બગથરીયા)

(3:51 PM IST)