<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

જગદીશ વિશ્વકર્માને શુભેચ્‍છા આપતા સંજય રંગાણી

રાજકોટ : ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માના પદગ્રહણ પ્રસંગે આજે ગાંધીનગર ખાતે રાજકોટ જિલ્લા પંચાયત સાથે સંકળાયેલા ભાજપના અગ્રણી શ્રી સંજય રંગાણીએ હાજરી આપી નવા પ્રમુખને શુભેચ્‍છા પાઠવી હતી તે પ્રસંગની તસ્‍વીર.

(3:13 PM IST)