<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

નાનામોવા રોડ પર કરણ પાર્ક પાસે વેલ્‍વેટ વિસ્‍ટા સ્‍પામાં મસાજની આડમાં કુટણખાનું ઝડપાયુ

 રાજકોટઃ નાનામોવા રોડ પર કરણ પાર્ક પાસે વેલ્‍વેટ વિસ્‍ટા સ્‍પામાં મસાજના નામે ગ્રાહકો પાસેથી રૂ.૩પ૦૦ લઇ કુટણખાનુ ચલાવનાર વિક્રમ મહેશભાઇ વિશ્‍વકર્મા (ઉ.વ.ર૬) (રહે. જાનકી પાર્ક કાલાવડ રોડ) અને નિર્મલા રામસીંગભાઇ ટમટા (ર) મેઘમાયા નગર-ર)ને પોલીસની એન્‍ટી હ્યુમન ટ્રાફીકીંગ સ્‍કવોર્ડ પકડી લઇ રોડ અને મોબાઇલ મળી રૂૂ. ૭ર૦૦૦ ની માલમતા કબ્‍જે કરી હતી.

(3:56 PM IST)