<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

અકિલા બેસ્‍ટ ઓફ બેસ્‍ટ : ખેલૈયા રંગે રમ્‍યા, સંગે રમ્‍યા, મન મૂકીને ઝુમ્‍યા...

અકિલા પરિવારમાંથી ડો. અનિલ દસાણી, ભાવેશ કુકડિયા, મિતેષ આહીર, ધવલ, કારિયા, વિશાલ, વિજય કામાણી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. ડો. અમિત હપાણી , ડો. એમ.વી. વેકરિયા, પી.એસ.આઇ. શ્રી મણવર, અગ્રણી અશોક પટેલ, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, યોગીન છનીયારા, હર્ષ રાઠોડ, ધવલ બસિયા, બોલબાલા, ટ્રસ્‍ટના જયેશ ઉપાધ્‍યાય, રાજાભાઇ જાડેજા વાવડી, રાજેષ (રાજા) ચાવડા, તીર્થરાજસિંહ ગોહિલ, વિજય દેસાઇ, ઘનશ્‍યામ હેરભા, ડો. દર્શિતાબેન શાહ, મનીષ રાડિયા, માધવ દવે, મયુરસિંહ જાડેજા, જે.એમ. જે. ગ્રૃપ, નીતિન નથવાણી, અનિરૂધ્‍ધ નકુમ, ભરતસિંહ જાડેજા, વિધ્‍યરાજસિંહ જાડેજા,  મેહુલ બોરિચા, વિક્રમ બોરીચા, યોગેશ બગથરિયા, પ્રિન્‍સ બગથરીયા,  દિનેશ બગથરીયા વગેરેના હસ્‍તે ઇનામ વિતરણ  કરવામાં આવ્‍યું હતું. (તસ્‍વીર : અભિજિત બગથરીયા અને દીપક ચાવડા)

રાજકોટ તા. ૬: રાજકોટની કલાપ્રેમી અને ગરબાપ્રેમી પ્રજા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરૂવારે સેન્‍ટર ગાર્ડન ગ્રાઉન્‍ડ, ઓસ્‍કાર સ્‍કાય સીટીની બાજુમાં રાધાપાર્ક મેઇનરોડ, અયોધ્‍યા ચોક પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, ચાયવાલા કાફેની બાજુના રોડ પર ‘અકિલા' પરિવારના અશોકભાઇ બગથરિયા અને સંદીપભાઇ બગથરિયાની પિતા પુત્રની જુગલજોડી દ્વારા બાન લેબ, ઍસઍસ સ્‍વીટ્‍સ, યુનિટી સીમેન્‍ટ અને જેઍમજે પ્રોજેકટના સહકારથી  ‘અકિલા'  બેસ્‍ટ ઓફ બેસ્‍ટ ૨૦૨૫ : રાસોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું.

સંપૂર્ણ પારિવારીક માહોલ અને આધુનિક લાઇટ - માઇક - સાઉન્‍ડ સિસ્‍ટમથી સુસજ્જ ઍવા આ રાસોત્‍સવની ભવ્‍ય તૈયારીઓ બગથરિયા પિતા - પુત્ર દ્વારા કરવામાં આવી રહી હતી.

 ભકિત અને શકિતના પ્રાચિન - અર્વાચિન ગરબા ઉપરાંત ગાયકો કેટલાક નવા નવા નજરાણા રજુ કરી રાસોત્‍સવને યાદગાર બનાવેલ ખેલૈયાઓ મનમુકીને ઝુમ્‍યા હતા.

જીવંન પ્રસારણ અકિલા યુટયુબ પર તથા ડેન RCC કેબલ નેટવર્ક રાજકોટ પર કરાયેલ. કાર્યક્રમ માટે મિલન કોઠારીનો ખાસ સહયોગ પ્રાપ્ત થયો હતો.

‘અકિલા' દૈનિકના પ્રેસ ફોટોગ્રાફર અને રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર અને ઇલેકટ્રોનિક કેમેરામેન ઍસો.ના પ્રમુખ અશોકભાઇ બગથરિયા અને ‘અકિલા' ના યુવા પ્રેસ ફોટોગ્રાફર સંદીપભાઇ બગથરિયાઍ ટીમ સાથે જહેમત ઉઠાવી હતી.

‘અકિલા' બેસ્‍ટ ઓફ બેસ્‍ટ રાસોત્‍સવમાં સમાજના તમામ શ્રેષ્‍ઠીઓ  હાજર રહી ખેલૈયાઓને બિરદાવશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય સાંસદ પરસોતમભાઇ રૂપાલા, સાંસદ રામભાઇ મોકરીયા, ભાનુબેન બાબરીયા - મંત્રીશ્રી ગુજરાત રાજ્‍ય, ઉદયભાઇ કાનગડ - ધારાસભ્‍યશ્રી રાજકોટ, રમેશભાઇ ટીલાળા- ધારાસભ્‍યશ્રી, ડો. દર્શીતાબેન શાહ - ધારાસભ્‍યશ્રી, નયનાબેન પેઢડીયા  - મેયરશ્રી રાજકોટ, ભરતભાઇ બોઘરા - પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ, ડો.ઓમપ્રકાશ - કલેકટરશ્રી રાજકોટ, તુષારભાઇ સમેરા - કમીશનરશ્રી રાજકોટ મ્‍યુ. કોર્પોરેશન, બ્રજેશકુમાર ઝા - પોલીસ કમિશનરશ્રી રાજકોટ શહેર, મહેન્‍દ્રભાઇ બગડીયા - જાઇન્‍ટ પોલીસ કમીશનરશ્રી રાજકોટ શહેર, મનોહરસિંહ જાડેજા - ઍસ.પી. મોડાસા-અરવલી), મૌલેશભાઇ ઉકાણી - બાનલેબ પ્રા.લી., હરપાલસિંહ જાડેજા - ડી.સી.પી. ટ્રાફીક બ્રાન્‍ચ, જગદીશ બાંગરવા - ડી.સી.પી. ક્રાઇમ બ્રાન્‍ચ રાજકોટ શહેર, હેતલ પટેલ - ડી.સી.પી. ઝોન-૧ રાજકોટ શહેર, રાકેશ દેસાઇ - ડી.સી.પી. ઝોન-૨ રાજકોટ શહેર, નીતિનભાઇ ભારદ્વાજ - માજી સ્‍ટેન્‍ડીંગ ચેરમેન (ભાજપ અગ્રણી), ભુપતભાઇ બોદર - માજી રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી, જીતુભાઇ લીંબાસીયા - ડેવલોપર્સ (ખરેડી વાળા), જયમીનભાઇ ઠાકર - સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન આર.ઍમ.સી., નરેન્‍દ્રસિંહ જાડેજા (ટીકુભા) - ડેપ્‍યુટી મેયર રાજકોટ મનપા, મયુરધ્‍વજસિંહ જાડેજા - ચેરમેનશ્રી જે.ઍમ.જે. ગ્રુપ, તીર્થરાજસિંહ ગોહીલ, પ્રમુખ રાજપૂત કરણી સેના, નીતિનભાઇ નથવાણી - સીટી ન્‍યુઝ ચેનલ રાજકોટ વગેરેના આમંત્રિત કરવામાં આવ્‍યા હતા.

 સમગ્ર રાસોત્‍સવને સફળ બનાવવા બગથરિયા પિતા - પુત્રના વડપણ હેઠળ ધર્મેન્‍દ્રસિંહ ઝાલા (પિન્‍ટુભાઇ) - પ્રમુખ સહકાર ગ્રુપ - પ્રમુખ હિન્‍દુ સેના, નરેન્‍દ્રભાઇ બાંભવા - યુવા ઉદ્યોગપતિ - રાજકોટ, અશોકભાઇ પટેલ (મોટા મવા) - કાઠીયાવાડી જલસા, વિદ્યારાજસિંહ, આર. જાડેજા (વાવડી)-સુખદેવસિંહ ઝાલા (બલદેવ ગ્રૃપ), ભુપતભાઇ બસીયા - ભાજપ અગ્રણી વોર્ડ નં. ૧૨, મીલનભાઇ કોઠારી - ચેરમેનશ્રી, સાંસ્‍કળતિક સેલ, ભાજપ - રાજકોટ, જગદીશભાઇ પટેલ - શિવ શકિત ડેરી ફાર્મ મવડી મેઇન રોડ, રાજકોટ, જયેશભાઇ સોરઠીયા - શૈલેષ ગ્રુપ મવડી રાજકોટ, દિનેશભાઇ આર. ચાવડા - બિલ્‍ડર્સ (મુછડી), દીપેન તન્ના - યુવા પત્રકાર, રોહીત પટેલ (ચરખડી) - ગુનાતીત પ્રોસેસીંગ, પારસભાઇ અનિલભાઇ રાઠોડ - કે.ડી.કન્‍ટ્રકશન રાજકોટ, જયભાઇ ખારા - જૈન યુવા અગ્રણી, જીતુભાઇ રાઠોડ - હર્ષ કન્‍ટ્રકશન, પારસભાઇ સંઘાણી - શેર પોઇન્‍ટ ઍમ પાવર, સુરૂભા જાડેજા (રાવકી) - જય ઓટો ઍડવાઇઝર્સ (આરટીઓ) મવડી મેઇન રોડ, ધર્મેશભાઇ ઢાંકેચા (સરધાર) રાજકોટ ખો ડલધામ કન્‍વીનર), જય બોરીચા - યુવા ભાજપ પ્રમુખ વોર્ડ-૧૩, કિશનભાઇ સખીયા - યુવા ઍડવોકેટ, બાલાભાઇ વાજા - કલાસીક ઍન્‍ટરપ્રાઇઝ, સંદીપભાઇ બગથરિયા - રાધે ઍન્‍ટરપ્રાઇઝ, યોગેશ બગથરિયા - યુવા અગ્રણી બિલ્‍ડર, પ્રશાંત ગોંડલિયા - યુવા અગ્રણી, નિરવ વાઘેલા - રામનાથ જ્‍વેલર્સ, સંદીપ બગથરિયા - અકિલા પ્રેસ ફોટોગ્રાફર રાજકોટ જહેમત ઉઠાવી હતી. ઉપરોકત તસ્‍વીરો રંગે રમતા ખેલૈયાઓ આયોજકો અને મહેમાનોની છે. રાસોત્‍સવના જજ તરીકે  મહેન્‍દ્ર પોકિયા, સોનલબેન પોકિયા, મીહિર સાંગાણી, દર્શિત ઝાલાવાડીયાએ સેવા આપી હતી.  

(2:23 PM IST)