News of Tuesday, 7th October 2025
દિપાવલી તહેવારોમાં વીજ તંત્ર ખડેપગે રહેશેઃ શહેરના દરેક સબ ડીવીઝનમાં સવારે ૬ થી રાત્રીના ૧ર સુધી ડયુટીઃ ઢેબર રોડ પર કન્ટ્રોલ રૂમઃ ફટાકડા બજારમાં TC ઉપર ખાસ માણસો

આગામી દિપાવલી તહેવારો સંદર્ભે રાજકોટ વીજ તંત્રે આગોતરૂ આયોજન કર્યુ છે, તમામ ર૦ સબ ડીવીઝનમાં સવારે ૬ થી રાત્રીના ૧ર સુધી રાઉન્ડ ધ કલોક ડયુટી ફિકસ કરી નખાઇ છેઃ દરેક જુનિયર-ડે. ઇજનેરની હાજરી ફરજીયાત કરાઇ છેઃ તા. ૧૬થી ઢેબર રોડ વીજ ઓફીસે મુખ્ય કન્ટ્રોલ રૂમ રહેશેઃ સદર સહિતની મુખ્ય ફટાકડા બજારોમાં આવેલા TC ઉપર ખાસ માણસો રખાશેઃ દરેક સ્ટાફને હાથ મોજા-ડીસમીસ-પકકડ-લેડર ગાડી આપવા સૂચનાઃ કોઇપણ ઘટનાને પહોંચવા ટીમો તૈયાર...
(4:08 PM IST)










