<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

કલેકટરના અધ્‍યક્ષપદે ૧૭મીએ લેન્‍ડ ગ્રેબીંગ

રાજકોટ, તા. ૯ :આગામી તા. ૧૭ ના રોજ રાજકોટ કલેકટર ડો. ઓમપ્રકાશના અધ્‍યક્ષપદે લેન્‍ડગ્રેબીંગ કમિટીની બેઠક મળશે. જેમાં ૩૦ કેસો અંગે કમિટી નિર્ણય લેશે, આ વખતે એકપણ અરજદાર કે ફરીયાદ કરનારને રૂબરૂ બોલાવાયા નથી. 

(3:02 PM IST)