<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

રાષ્‍ટ્રપતિ મૂર્મૂની બ્રહ્માકુમારીના દીદીએ કરી શુભેચ્‍છા મુલાકાત

રાજકોટ, તા. ૧૦ : રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ રાજકોટમાં ટુંકું રોકાણ કર્યુ હતું. ગઇકાલે સાંજે સર્કીટ હાઉસ ખાતે પહોંચ્‍યા બાદ આજે સવારે સોમનાથ જવા રવાના થયા હતા. આ ટુંકી મુલાકાત દરમિયાન તેઓ બ્રહ્માકુમારીના દીદીને આજે સવારે સર્કિટ હાઉસ ખાતે મળ્‍યા હતા. બ્રહ્માકુમારીના વિવિધ પ્રકલ્‍પો અંગે જાણકારી મેળવી તેમના સામાજીક અને આધ્‍યાત્‍મીક કાર્યોની પ્રશંસા કરી હતી.

(2:16 PM IST)