News of Friday, 10th October 2025
મનપાની ફૂડ શાખાનું ચેકીંગ યથાવત : ડેરી પ્રોડકટના ૩૦ નમૂના લેવાયા
રૈયા રોડ પર પ ખાણીપીણીના ધંધાર્થીને લાઇસન્સની સુચના

રાજકોટ, તા. ૧૦: મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તહેવારને અનુલક્ષીને અલગ અલગ એકમો તપાસવામાં આવેલ તેમજ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ વિવિધ વિસ્તારમાંની વિવિધ ખાદ્યતેલ તથા ડેરી પ્રોડક્ટના કુલ ૩૦ નમૂના લેવામાં આવ્યા હતા.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફૂડ શાખા દ્વારા
મોળો માવો (લુઝ): લક્ષ્મી જાંબુ, દિપક સોસાયટી શેરી નં.૨, નેમિનાથ સોસાયટી પાસે, રૈયા રોડ, ગાંધીગ્રામ, રાજકોટ.
માવો (લુઝ): શ્રીરામ જાંબુ, ગ્-૬૪ દિપક સોસાયટી, ૩/૪ કોર્નર, કનૈયા ચોક પાસે, રૈયા રોડ રાજકોટ.
પનીર (લુઝ): પાયલ પંજાબી ફૂડ પાર્સલ, પ્રેરણા કોમ્પ્લેક્ષ, અમિન માર્ગ, રાજકોટ.
પનીર (લુઝ): જશોદા ડેરી ફાર્મ, શિવાલિક કોમ્પ્લેક્ષ, શોપ નં.૦૧, પુષ્કરધામ ચોક, કાલાવડ રોડ,, રાજકોટ.
પનીર (લુઝ): પંગત રેસ્ટોરેન્ટ, રામદુલારે સોસાયટી પાસે, સોલવન્ટ રોડ, કોઠારીયા ગામ પાસે, રાજકોટ.
મિક્સ ડ્રાયફૂટ્સ રોલ (મીઠાઇ-લુઝ): જશોદા ડેરી ફાર્મ, શિવાલિક કોમ્પ્લેક્ષ, શોપ નં.૦૧, પુષ્કરધામ ચોક, કાલાવડ રોડ, રાજકોટ.
BMB DAIRY' PIZZA CHEESE (FROM 1 KG PKD): પંગત રેસ્ટોરેન્ટ, રામદુલારે સોસાયટી પાસે, સોલવન્ટ રોડ, કોઠારીયા ગામ પાસે, રાજકોટ.
SHREE GITA REFINED COTTON SEED OIL (FROM 5L. PACK): શ્રી ગીતા જીનિંગ ્રૂ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, જલારામ ૨/૨ કોર્નર, SBI કોર્નર, યુનિ. રોડ, રાજકોટ.
SHREE GITA DOUBLE FILTERED GROUNDNUT OIL (FROM 5L. PACK): શ્રી ગીતા જીનિંગ ્રૂ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, જલારામ ૨/૨ કોર્નર, SBI કોર્નર, યુનિ. રોડ, રાજકોટ
મીઠો માવો (લુઝ): હરભોલે ડેરી ફાર્મ, મહેતા કોમ્પ્લેક્ષ, હનુમાન મઢી, રૈયા રોડ રાજકોટ.
પનીર (લુઝ): પાપા લુઈઝ, કમિશનર બાંગલા સામે, રાજકોટ.
પ્રોસેસ્ડ ચીઝ (લુઝ): ડાયમંડ એન્ટરપ્રાઇઝ (ફૂડ અડ્ડા), કોટેચાનગર મેઇન રોડ, રાજકોટ.
પનીર (લુઝ): ડાયમંડ એન્ટરપ્રાઇઝ (ફૂડ અડ્ડા), કોટેચાનગર મેઇન રોડ, રાજકોટ.
પ્રોસેસ્ડ ચીઝ (લુઝ): મદ્રાસ કાફે, કોટેચાનગર મેઇન રોડ, રાજકોટ.
બટર (ઓલ્ટેડ) (લુઝ): મદ્રાસ કાફે, કોટેચાનગર મેઇન રોડ, રાજકોટ.
મિલ્કી મિસ્ટ પીઝા ચીઝ (૨૦૦ gm pkd): પાટિલ વડાપાઉં એન્ડ મિસલ હાઉસ કોટેચા મેઇન રોડ, નુતનનગર, રાજકોટ.
મલાઈ પનીર (લુઝ): દિપક સેન્ડવીચ, કોટેચા મેઇન રોડ, નુતનનગર, રાજકોટ.
ક્વોલિટા ચીઝ એનાલોગ (from 1 kg pkd): બોમ્બે સ્ટ્રીટ ફૂડ ઢોસા, કોટેચા સ્કૂલ પાસે, કોટેચા મેઇન રોડ, રાજકોટ.
શુધ્ધ ઘી (લુઝ): શ્રીમાન છોટુજી સમોસા વાલે, કોટેચા સ્કૂલ પાસે, કોટેચા મેઇન રોડ, રાજકોટ.
પનીર (લુઝ): વેલ્ધી ફૂડ, કોટેચા સ્કૂલ પાસે, કોટેચા મેઇન રોડ, રાજકોટ.
બટર (લુઝ): દીપ સેન્ડવીચ, નુતનનગર હોલ પાસે, કોટેચા સ્કૂલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
ચીઝ (લુઝ): પાયલ પંજાબી ફૂડ પાર્સલ, પ્રેરણા કોમ્પ્લેક્ષ, અમિન માર્ગ, રાજકોટ.
પનીર (લુઝ): શાહી એન્ટરપ્રાઇઝ, આઇકોનીક વર્લ્ડ કોમ્પ્લેક્ષ, પાટીદાર ચોક, રાજકોટ.
મોઝરેલા ચીઝ (લુઝ): શાહી એન્ટરપ્રાઇઝ, આઇકોનીક વર્લ્ડ કોમ્પ્લેક્ષ, પાટીદાર ચોક, રાજકોટ.
મીઠો માવો (લુઝ): લક્ષ્મી જાંબુ, દિપક સોસાયટી શેરી નં.૨, નેમિનાથ સોસાયટી પાસે, રૈયા રોડ, ગાંધીગ્રામ, રાજકોટ.
મીઠો માવો (લુઝ): શ્રીરામ જાંબુ, ગ્-૬૪ દિપક સોસાયટી, ૩/૪ કોર્નર, કનૈયા ચોક પાસે, રૈયા રોડ રાજકોટ.
બટર (લુઝ): દેવ ફેમેલી રેસ્ટોરેન્ટ, કોઠારીયા ગામ, ખોખડદળ રોડ, રાજકોટ.
મોળો માવો (લુઝ): જય જલારામ દુગ્ધાલય એન્ડ જાંબુ, ૮૦ ફૂટ રોડ, લાખના બંગલા પાસે, રાજકોટ.
ભેંસનું દૂધ (લુઝ): ગાયત્રી ડેરી ફાર્મ, જામનગર રોડ, નાગેશ્વર, પાર્શ્વનાથ હાઇટસ, રાજકોટ.
મિક્સ દૂધ (લુઝ): જામનગર રોડ, નાગેશ્વર, જૈન દેરાસરની સામે, રાજકોટ.
ચેકીંગ પ ને લાઇસન્સની
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના આમ્રપાલી ફાટક થી હનુમાનમઢી સર્કલ સુધી વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૫ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૨૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
(4:00 PM IST)










