તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 14th October 2025
દિવાળી પહેલા કેક, નાનખટાઇ, કુકીઝ, અખરોટ, કાજુ સહિતના ૩પ વસ્તુઓના નમુના લેવાયા
કુલ્ફી, ઘી, દૂધના કુલ પ સેમ્પલ ફેઇલ : ભેળસેળ ખુલી : એ.જી. ચોક હોકર્સ ઝોન વિસ્તારમાં ર૦ ખાણીપાણીના ધંધાર્થીને ત્યાં ચેકીંગ

રાજકોટ, તા. ૧૪ : મનપાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવાયેલ સેમ્પલના પૃથ્થકરણમાં ભેળસેળ ખુલી છે. જેમાં કુલ્ફી, ઘી, દુધના કુલ પ નમૂના સબસ્ટાર્ન્ડડ જાહેર થતા એજયુડિકેશન કાર્યાવહી કરવામાં આવશે. ઉપરાંત તહેવારોને અનુલક્ષીને કેક, નાનખટાઇ, કુકીઝ, ટોસ, કેન્ડી, હલવો, ભાખરવડી, કાળી દ્રાક્ષ, કાજુ, અખરોટ, ખાદ્યતેલ સહિત કુલ ૩પ નમૂના લેવાયામાં આવ્યા છે.
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા 'WALKO QSR COMPANY PVT. LTD.', શોપ નં.૦૭ ગ્રા.ફ., કોસ્મો કોમ્પ્લેક્ષ, મહિલા કોલેજ ચોક, કિશનપરા ચોક, મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "GRAMEEN GUD BADAAM KULFI (70 MI PACK)ૅ નો નમૂનો તપાસ બાદ પળથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો ૅસબસ્ટાર્ન્ડૅ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્વારા શિવ એન્ટરપ્રાઇઝ, રસુલપરા શેરી નં.૦૩, પોલ્ટ્રી ફાર્મ સામે, ગોંડલ રોડ હાઇ-વે, મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ૅશુધ્ધ ઘી (લુઝ)ૅ નો નમૂનો તપાસ બાદ પળથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલની હાજરી હોવાથી નમૂનો ૅસબસ્ટાન્ડર્ડૅ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્વારા ઁઓમ સ્વીટ નમકીન ્રૂ મિલ્ક શોપીઁ, વરદાન કોમ્પલેક્ષ, શ્રી કોલોની પાસે, મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ૅબફેલો મિલ્ક (લુઝ)ૅ નો નમૂનો તપાસ બાદ પળથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટ તથા મિલ્ક સોલીડ નોટ ફેટ નું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું અને ફોરેન ફેટની હાજરી હોવાથી નમૂનો ૅસબસ્ટાન્ડર્ડૅ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્વારા શ્રીરામ ડેરી ફાર્મઅમળત પાર્ટી પ્લોટ સામે, ૫ ખીજડાવાળો રોડ, કુવાડવા રોડ, મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ૅમિક્સ દૂધ (લુઝ)ૅ નો નમૂનો તપાસ બાદ પળથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી હોવાથી નમૂનો ૅસબસ્ટાન્ડર્ડૅ(ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્વારા ગોકુલ ડેરી ફાર્મ, જેનીલ પ્લાઝા, ગ્રા.ફલોર, કૈલાશ પાર્ક-૧, નંદનવન સામે, મવડી મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ૅમિક્સ દૂધ (લુઝ)ૅ નો નમૂનો તપાસ બાદ પળથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક સોલીડ નોટ ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો ૅસબસ્ટાન્ડર્ડૅ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તહેવારને અનુલક્ષીને ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ ખાદ્યચીજોના કુલ ૩૫ નમૂના લેવામાં આવેલ.
પાઈનેપલ કેક (લુઝ) કેક એન્ડ સ્વીટ, બીગબજાર ચોક, ઇમ્પીરિયલ હાઇટસની સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ,
પિસ્તા નાનખટાઈ (લુઝ): કેક એન્ડ સ્વીટ, બીગબજાર ચોક, ઇમ્પીરિયલ હાઇટસની સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ,
બ્લેક કરંટ કેક (લુઝ): કેશવ બેકરી, સતનામપાર્ક, શેડ નં. ૦૩, મોરબી જકાતનાકા પાસે, મોરબી રોડ,
ચોકલેટ ટ્રફલ કેક (લુઝ): પ્રતિક બેકરી, શાનદાર રેસિડેન્સી બાજુમાં, આર. કે. ડ્રીમ લેન્ડ પાછળ, ૫૦ ફૂટ રોડ, જૂનો મોરબી રોડ,
મિલ્ક ટોસ (લુઝ) આદર્શ બેકરી, સત્યસાંઇ રોડ, આલાપ હેરીટેજ સામે,
TWILICIOUS JAM COOKIES (200 GM PACK)Ñ પટેલ બેકરી એન્ડ નમકીન માર્ટ, નાના મવા, લાલા લજપતરાય ટાઉનશીપ, રાજકોટ
MARIO RUSK (180 GM PACK)Ñ પટેલ બેકરી એન્ડ નમકીન માર્ટ, નાના મવા, લાલા લજપતરાય ટાઉનશીપ, રાજકોટ ખાતે નમુના લેવામાં આવ્?યા હતા.
જયારે JILANI PREMIUM MILK TOAST (200 GM PACK)Ñ તથા
SUFFA BAKERS MINI TOAST (200 GM PACK)Ñ રાધે પ્રોવિઝન, નાના મવા રોડ, ગાંધી સ્કૂલ સામે,
પાસ પાસ પલ્સ મેંગો ફલેવર્ડ કેન્ડી (190 GM PACK):
COFFY BITE-SUGAR BOILED CONFECTIONERY (190 GM PACK)Ñ
KOPIKO CAPPUCCINO CANDY (175 GM PACK)Ñ રામેશ્વરમ મલ્ટી ટ્રેડ(ય્-માર્ટ), નાના મવા રોડ, ગાંધી સ્કૂલ સામે,
T.CON CREAMY THRILLS DOODH -HARD CANDY (200 GM PACK)Ñ શ્રી ગણેશ પ્રોવિઝન સ્ટોર, રાધે પ્રોવિઝન, નાના મવા મેઇન રોડ, બેકબોન હાઇટ સામે, રાજકોટ
મિલન કતરી (મીઠાઇ-લુઝ)
અંજીર હલવો(મીઠાઇ-લુઝ) : ગાયત્રી ડેરી ફાર્મ, જંકશન પ્લોટ, પોસ્ટ ઓફિસ પાસે,
ભાખરવડી (ફરસાણ-લુઝ) : ઓમ શ્રી જલારામ ફરસાણ, જ્યુબેલી ગાર્ડન સામે, એમ. જી. રોડ, ખાતેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા.
કાળી દ્રાક્ષ (લુઝ) : મયંક સ્ટોર્સ, જ્યુબેલી ગાર્ડન પાસે, એમ. જી. રોડ,
VINNIE PISTACHIO (250 GM PKD) : શ્રી પંજવાણી ઇન્ટરનેશનલ, દાણાપીઠ, પરાબજાર મે. રોડ,
BLUNUTS CALIFORNIA ALMOND (250 GM PKD) : હસમુખલાલ મુકેશકુમાર, દાણાપીઠ, પરાબજાર મે. રોડ,,
મગજતરી બીજ (લુઝ) : રમેશ ટ્રેડિંગ કુ., નીતિવિજય હોટેલ સામે, દાણાપીઠ, પરાબજાર મે. રોડ,,
અંજીર (લુઝ) : મૂલચંદ ટેકચંદ, ઘી કાંટા રોડ સામે, પરાબજાર મે. રોડ,
કાળી દ્રાક્ષ (લુઝ) : પેશુરામ ચેલારામ ્રૂ કુ., દાણાપીઠ કોર્નર, પરાબજાર મે. રોડ,
એપ્રિકોટ (લુઝ) : અબ્દુલઅલી હસનભાઈ ગાંધી, ગોળપીઠ, પરાબજાર મે. રોડ,
કાજુ (લુઝ) : કેપ્ટન એન્ટરપ્રાઇઝ, ગોળપીઠ પાસે, પરાબજાર મે. રોડ, ખાતેથી નમુના લેવામાં આવ્યા હતા.
સાથે કિસમિસ (લુઝ) : મેહતા જસવંતલાલ પ્રાણજીવન, ગોળપીઠ, પરાબજાર મે. રોડ,
અખરોટ (લુઝ) : શ્રી ડ્રાયફ્રૂટ, ધર્મેન્દ્ર રોડ, પરાબજાર મે. રોડ કોર્નર,
કેન બેરી (લુઝ) : દેવ ટ્રેડર્સ, ધર્મેન્દ્ર રોડ, પરાબજાર મે. રોડ કોર્નર,
NAKODA SESAME OIL (500GM PACK): શ્રી ગણેશ પ્રોવિઝન સ્ટોર, રાધે પ્રોવિઝન, નાના મવા મેઇન રોડ, બેકબોન હાઇટ સામે, રાજકોટ
SHALIMAR MUSTARD OIL (500ML PACK): શ્રી ખોડિયાર પ્રોવિઝન સ્ટોર, ગોવિંદ પાર્ક મેઇન રોડ, નાના મવા મેઇન રોડ, રાજકોટ
RANI REFINED SUNFLOWERS OIL (FROM 4.35 KG) : મે. વ્રજલાલ મંગળજી, પારેવડી ચોક, કેસરી હિન્દ પુલના છેડે,
FORTUNE KACHI GHANI PURE MASTARD OIL (500GM PACK): શ્રી ગણેશ પ્રોવિઝન સ્ટોર, રાધે પ્રોવિઝન, નાના મવા મેઇન રોડ, બેકબોન હાઇટ સામે,
VASUNDHARA GLOD GROUNDNUT OIL (FROM 15 KG PACK TIN): મે. વ્રજલાલ મંગળજી, પારેવડી ચોક, કેસરી હિન્દ પુલના છેડે,
TILONI TIL (SESAME) OIL (500GM PACK): રાધે પ્રોવિઝન, નાના મવા રોડ, ગાંધી સ્કૂલ સામેથી નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા જ્લ્ષ્ વાન સાથે શહેરના એ.જી.ચોક હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૨૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. (૯.ર૯)
(4:03 PM IST)










