<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્માનું કાલે રાજકોટમાં આગમન : રાજકોટ અને મોરબીના શહેર જિલ્લાના કાર્યકર્તાઓને સંબોધન કરશે

સાંજે 4.30 વાગ્યે હિરાસર એરપોર્ટ પર આગમન: ભાજપના કાર્યકર્તાઓ જગદિશ વિશ્વકર્માનું સ્વાગત કરશે. ગ્રીનલેન્ડ ચોકડીથી યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે બાઇક રેલી

આવતીકાલ 15મી ઓક્ટોબરના રોજ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા રાજકોટ આવશે. રાજકોટ અને મોરબીના શહેર જિલ્લાના કાર્યકર્તાઓને સંબોધન કરશે. સાંજે 4.30 વાગ્યે હિરાસર એરપોર્ટ પર આગમન થશે. ભાજપના કાર્યકર્તાઓ જગદિશ વિશ્વકર્માનું સ્વાગત કરશે. ગ્રીનલેન્ડ ચોકડીથી યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ભવ્ય સ્વાગત સાથે કાર્યકર્તાઓ વિશ્વકર્માને આવકારશે.  તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યાક્ષ ભરત બોઘરાએ તૈયારીઓની સમિક્ષા કરી હતી.

 


 

(9:40 PM IST)