<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

અકિલા ન્યૂઝ : રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો વિરોધ, ભાજપ અધ્યક્ષનાં સ્વાગત માટે લાગેલા બેનરમાં નરેન્દ્રભાઈ મોદીનું મોઢું કાળું કરવામાં આવ્યું, કોઈ ટીખળખોરોએ વડાપ્રધાન મોદીના મોઢા ઉપર કાળી શાહી લગાવી.:જુઓ વિડીયો

(12:16 PM IST)