તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 15th October 2025
કાલે ઉમિયા મોબાઈલ રાજકોટમાં હિતુ કનોડિયાના હસ્તે CELLCOR કંપનીનું QLED TVનું ધમાકેદાર લોન્ચિંગ

હેલો ફ્રેન્ડ્સ, કાલે હું (હિતુ કનોડિયા) આવી ગયો છું ઉમિયા મોબાઈલમાં કારણ કે ૧૬ 0ct ને ગુરુવાર ના ઉમિયા મોબાઈલમાં CELLCOR કંપની નું Qled TV નું ધમાકેદાર લોન્ચિંગ કરવામાં આવશે. આ નવું ટીવી લોન્ચ કરવા આપણી સાથે ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટાર નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયા આવે છે રાજકોટમાં એસ્ટ્રોન ચોક ઉમિયા મોબાઇલ બ્રાંચ પર ૧૬ ઓક્ટોબરના રોજ સાંજે ૭ વાગે પધારશે. તો આપ બધા પણ સર્વે સગા-સબંધી-મિત્રો સાથે આવો આ આપણા દેશની બ્રાન્ડના ટીવી છે તેનું લોન્ચિંગ કરવામાં જેમાં આપના માંથી ૧૦ લકી વિજેતા ને મલશે CELLCOR ના ૩૦૦૦ વાળા બ્લુટૂથ સ્પીકર ફ્રી આપવામાં આવશે.
એટલુ જ નહી જો આપ CELLCOR ના સ્માર્ટ ટીવીની ખરીદી કરો છો તો તમને મળશે જબરદસ્ત ફાયદો તેમજ જબરદસ્ત ગિફ્ટ તો ખરીજ તો ફ્રેન્ડસ ૧૬ ઓક્ટોબર ગુરુવારે રાજકોટના એસ્ટ્રોન ચોક ઉમિયા મોબાઈલ ની મુલાકાત લેવાનું ચૂકશો નહી. મોબાઈલ, ટીવી ઓર એક્સેસરીસ હૈ લેના તો ઉમિયા મોબાઈલ હૈ ના.
(2:58 PM IST)










