તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Wednesday, 15th October 2025
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજીનુ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે દ્વારા આવકાર

રાજકોટ::ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે સહિતનાએ જગદીશભાઈ વિશ્વકર્માજીનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતુ. આ તકે ભાજપના સાંસદો,ધારાસભ્યો સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહયા હતા. જે તસવીરમાં નજરે પડે છે.
(9:05 PM IST)










