<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

કન્‍ઝેવેટિવ ડેન્‍ટિસ્‍ટ્રી અને એન્‍ડોડોન્‍ટિકસમાં માસ્‍ટરની પરીક્ષામાં ડો.હીર્વીતા તૃતીય સ્‍થાને

મણિયાર પરિવાર અને તલસાણીયા પરિવારનું ગૌરવ

રાજકોટ, તા.૧૭: મોઢ વણિક જ્ઞાતિ અગ્રણી અને મોઢ વણિક સમાજ, રાજકોટના ઉપપ્રમુખ, પંચનાથ મંદિર સાર્વજનિક ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી,, રાજકોટ નાગરિક સહકારી બેંક કાલાવડ રોડ બ્રાન્‍ચ કન્‍વીનર શ્રી નીતિનભાઈ મણિયાર તેમજ  ખ્‍યાતનામ ડોક્‍ટર ડો. દીપાબેન મણિયારની મંગલમ મેટરનીટી હોમ અને સર્જીકલ હોસ્‍પિટલ પંચનાથ પ્‍લોટ,, એમ,ડી, ગાયનેક ની સુપુત્રી, જાણીતા આર્કિટેક શ્રી હીરવભાઈ મણીયાર ની લાડલી બેન, જાણીતા ઉદ્યોગપતિ હિતેન્‍દ્રભાઈ,(દ્વાર  ઇન્‍ડસ્‍ટ્રીઝ) પ્રજ્ઞાબેન  તલસાણીયાની પુત્રવધુ જેનીથ કુમાર હિતેન્‍દ્રભાઈ તલસાણીયાની ધર્મપત્‍ની ર્ંચિ. હિર્વિર્તાં, તે મધુભાઈ ગોરધનભાઈ ચેવડા વાળાની ભાણેજ, એ તાજેતર માં લેવાયેલ  કંન્‍ઝૅવેટિવ ડેન્‍ટિસ્‍ટ્રી અને એન્‍ડોડોન્‍ટિકસ માં માસ્‍ટર ની પરીક્ષામાં તળતીય સ્‍થાન પ્રાપ્ત કરેલ છે તેમણે ન્‍યુ મુંબઈ ડી,વાય, પાટીલ કોલેજમાંથી ડિગ્રી મેળવેલ છે  અને મણિયાર પરિવાર, તલસાણીયા પરિવારનું,  મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા પરિવારનુ ગૌરવ વધારેલ  હોવાનું નિતીન મણીયાર (૯૮૭૯૮૭૮૧૭૮)ની યાદીમાં જણાવાયું છે.

(4:10 PM IST)