<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

લગ્ન યોગ કયારે ? શનિ-મંગળ-રાહુ!!!

કુમાર ગાંધીનું વિશ્‍લેષણ

આજના યુગમાં સંતાનોની સગાઇ - લગ્ન બાબત ખુબ જ મોટો પ્રશ્ન રહે છે. સંતાનો કાબેલ સારા હોવા છતાં પણ સગાઇ લગ્ન નથી થતા.

- ઘણી વખત યુવક-યુવતિને અફેર થઇ ગયેલ હોય અને જેને લઇને તેઓ અટવાયેલા રહેતા હોય યુવક-યુવતીના કોઇ એક પેટન્‍ટને આ સંબધથી નારાજગી હોય લગ્ન નથી થતા જેથી યુવક-યુવતિ નિરાશ થઇ જાય છે.

ઘણી વખત પરિવારની આવક ઓછી હોય લગ્ન નથી થતા.

તો જન્‍મકુંડલીમાં શનિ-મંગળ કે રાહુ હોય તો પણ સગાઇ - લગ્નમાં અવરોધો રહે છે. કયારેક સગાઇ-લગ્નમાં બ્રકઅપ પણ આવી શકે છે.

ખાસ મેળાપક કરવો જરૂરી રહે અને જયારે યોગ્‍ય સમય હોય તો તે સમયમાં જો મહેનત કરવામાં આવે તો જરૂરથી સગાઇ - લગ્નમાં સફળતા મળી શકે છે. અહીં ફકત ગ્રહોને ધ્‍યાનમાં લેવા. અંધ શ્રધ્‍ધામાં ન પડવું લગ્ન પીઠા  છે કે કેમ - અને છે તો કયારે કેવું મળશે આ બધુ ફકત જન્‍માક્ષર ઉપરથી જ જાણકારી મળશે. શ્રધ્‍ધાપૂર્વક ઇશ્વરનું નામ લેવું વહેવારીક - અભિગમ અપનાવવો. 

કુમારભાઇ ગાંધી

અકિલા કોલમીસ્‍ટ

૭૮૭૮૧ ૭૮૭૮૩

(11:46 AM IST)