તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 20th October 2025
રાજકોટ રંગોલી કાર્નિવલમાં જસદણના કાકા ભત્રીજાએ રંગ જમાવ્યો

આટકોટઃ તાજેતરમાં દિવાળી પર્વને લીધે રાજકોટ આવર્ષે પણ રંગોળી સ્પર્ધા રેસકોર્ષ રિંગરોડ ખાતે ચિત્રનગરી તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવેલ જેમાં ૫૦૩ કલાકારોએ ભાગ લીધેલ, જસદણના જિજ્ઞેશભાઇ ધોળકીયા તથા દર્પણભાઇ ધોળકીયાઆ રંગોળી સ્પર્ધામાં આકર્ષણ બન્યા હતા. સ્ટોપ ચાઇલ્ડ રેપ અને અમદાવાદ પ્લેન દુર્ઘટના માટે રેસ્ટ ઇન પીસ જેવા તેઓના વિષયો હતા.
(12:06 PM IST)










