<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

કોઠારીયા રોડ ગાર્બેજ સ્‍ટેશન સામેથી અજાણ્‍યા વૃધ્‍ધની લાશ મળી

વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૦: શહેરના કોઠારીયા રોડ ખેતલા આપા ટી સ્‍ટોલ નજીક આરએમસીના ગાર્બેજ સ્‍ટેશનની સામેથી અજાણ્‍યા આશરે ૭૦ વર્ષના વૃધ્‍ધની લાશ મળી આવતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહીક રી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. તસ્‍વીરમાં દેખાતા મૃતક વૃધ્‍ધના કોઇ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો ફોન ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા પીએસઆઇ રતન સાખરાએ યાદીમાં જણાવ્‍યું છે. 

(1:12 PM IST)