News of Monday, 20th October 2025
૧૦×૧૦ ફૂટની સુંદર શ્રીનાથજી ભગવાનની રંગોળી

રાજકોટઃ બિગ બજાર સામે આવેલ એટલાન્ટિસ ખાતે રૂપાબેન મિહીરભાઇ નાગ્રેચાએ ભારે જહેમત ઉઠાવીને ૧૦×૧૦ ફૂટની સુંદર શ્રીનાથજી ભગવાનની રંગોળી બનાવી છે.
સમગ્ર પરિવાર કુટુંબીજનો અને મિત્ર વર્તુળોમાંથી અભિનંદન વર્ષા વરસી રહી છે. મો. ૯૩૨૮૩ ૯૬૯૬૯ અને ૯૯૨૪૨ ૦૩૬૯૦.
(2:06 PM IST)










