News of Monday, 20th October 2025
રંગોલી સજાવો, દ્વાર દીપાવો

શુભ દિપાવલીના તહેવારોને ધ્યાને લઇ લોકો આંગણે આંગણે કલરફુલ રંગોળીનું સર્જન કરી મહેમાનોને આવકારે છે. આવી જ કઇક કલાત્મક રંગોળી શુભ દિવાળી નિમિતે દિપાંશી ભટ્ટીએ તૈયાર કરી છે. જે તસ્વીરમાં જોઇ શકાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:17 PM IST)










