<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

૧૦×૧૦ ફૂટની સુંદર શ્રીનાથજી ભગવાનની રંગોળી

રાજકોટઃ બિગ બજાર સામે આવેલ એટલાન્‍ટિસ ખાતે રૂપાબેન મિહીરભાઇ  નાગ્રેચાએ ભારે જહેમત ઉઠાવીને ૧૦×૧૦ ફૂટની સુંદર શ્રીનાથજી  ભગવાનની રંગોળી બનાવી છે. સમગ્ર પરિવાર કુટુંબીજનો અને મિત્ર વર્તુળોમાંથી અભિનંદન વર્ષા વરસી રહી છે. મો. ૯૩૨૮૩ ૯૬૯૬૯ અને ૯૯૨૪૨ ૦૩૬૯૦

(10:00 AM IST)