<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

જગદીશભાઈ મોહનલાલ રાયજાદાનું અવસાન

રાજકોટ: જગદીશભાઈ મોહનલાલ રાયજાદા તે ઉપેનભાઈ, તેજસભાઈના પિતાશ્રી તથા સિદ્ધાર્થના દાદાશ્રી તથા નિર્મળાબેનના પતિ શ્રી તેમજ ધીરુભાઈ ક્ક્ડના જમાઈનું તા. 21ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. 23ના ગુરુવારના રોજ સાંજે 5/30 થી 6/30 સુધી જંક્શન પ્લોટ, નંદકિશોર હોલ , રાજકોટ ખાતે રાખેલ છે.

(8:54 PM IST)