તા. ૧૯ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૪ મંગળવાર
News of Wednesday, 22nd October 2025
માંડાડુંગર તિરૂમાલા સોસાયટીમાં કિરીટભાઇ જાદવનો એસિડ પી આપઘાત

રાજકોટઃ આજીડેમ ચોકડી નજીક માંડા ડુંગર પાસે તિરૂમાલા સોસાયટીમાં રેહતાં કિરીટભાઇ શંભુભાઇ જાદવ (ઉ.વ.૪૦) નામના યુવાને દિવાળીની સાંજે ઘરે એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેનું સારવાર દરમિયાન ધોકાની રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણાએ જાણ કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના જે. કે. કુરીયાએ તપાસ હાથ ધરી છે.
(10:57 AM IST)










