હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
રાજકોટ યાર્ડમાં નવા લાલ મરચાની આવક : મુહુર્તમાં ૩૧૦૦ રૂા.ના ભાવે સોદા પડયા

રાજકોટઃ રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે નવા વર્ષના પ્રારંભે નવા લાલ મરચાની આવક શરૂ થઇ હતી. મુહુર્તમાં લાલ મરચા ૧ મણના ૩૧૦૦ રૂા.ના ભાવે સોદા પડયા હતા. આ તકે યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, યાર્ડના ડીરેકટરો, વેપારીઓ ઉપસ્થિત રહયા હતા.
(2:54 PM IST)










