<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

રાજકોટ એસટીને દિવાળીએ બખ્‍ખા કરાવી દિધાઃ તા.૧૮થી ૨૬ સુધીમાં ૫ કરોડ ૮૧ લાખની તોતીંગ આવકઃફુલ ૧૫ હજાર ટ્રીપ દોડી

રાજકોટ એસટી ડીવીઝનલ નિયામક શ્રી કલોતરાએ આજે ‘‘અકિલા'' ને જણાવ્‍યું હતું કે દિવાળીના તહેવારોમાં એસટી ડિવીઝનને સારી આવક થઇ છે. ચિકકાર ટ્રાફીક રહયો હતો.: તા.૧૮ ઓકટોબરથી તા.૨૬ ઓકટોબર એમ ૯ દિવસ દરમિયાન દરરોજ એવરેજ આવક ૭૫ થી ૭૭   લાખ રહેતા ફુલ ૫ કરોડ ૮૭ લાખની આવક થઇ છે. કુલ ૭૫ હજારથી વધુ ટ્રીપો દોડી હતીઃ કુલ ૮ લાખ મુસાફરોને લાભ મળ્‍યો. 

(3:27 PM IST)