<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

અનિરૂધ્‍ધસિંહ જાડેજા (રીબડા)ને જુનાગઢથી મેડીકલ ચેકઅપ માટે રાજકોટ લવાયા

રાજકોટઃ સ્‍વ. પોપટભાઇ લાખાભાઇ સોરઠીયાના હત્‍યા કેસમાં તાજેતરમાં સુપ્રિમ કોર્ટના હુકમથી રાજ્‍ય સરકારે કરેલા સજા માફીના હુકમને રદ કરવામાં આવતાં જુનાગઢ જેલમાં સરન્‍ડર થયેલા અનિરૂધ્‍ધસિંહ મહિપતસિંહ જાડેજા (રીબડા)ને આજે છાતીમાં દુઃખાવાની ફરિયાદ થતાં જુનાગઢ જેલમાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં મેડીકલ ચેકઅપ માટે પોલીસ બંદોબસ્‍ત સાથે લાવવામાં આવતાં અહિ યુ.એન. મહેતા વિભાગમાં રિપોર્ટ કરાવાયા હતાં. ચેકઅપ બાદ ફરી જુનાગઢ જવા રવાના થયા હતાં. જે દ્રશ્‍યો જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:45 PM IST)